Cardiac Care Center, Khambhat
- સાદર ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ👏 અમેરિકાવાસી ખંભાતીઓ, ખંભાતી ચેરિટીના આદ્ય સ્થાપકો, ટ્રસ્ટીમંડળ અને કાર્યવાહક સેવકો વતી ડો. ભુપેન્દ્રભાઈ કાપડિયા તરફથી વતન ખંભાતના એજ્યુકેશન સોસાયટીના આજીવન સંનિષ્ઠ સેવક સદગત શ્રી ચંદ્રકાન્તભાઈ ઝવેરીને હાર્દિક શ્રદ્ધાંજલી અર્પણ કરતાં ... ... ... પરમ કૃપાળુ પરમાત્માને સદગતના આત્માને શાંતિ માટે સહ્રદયતા પૂર્વકની નમ્ર પ્રાથના ! 👏 💐ૐ શાંતિ શાંતિ શાંતિઃ આવા પુણ્યશાળી આત્માની વતન ખંભાતની પ્રજાને ન પુરાય તેવી ખોટ સદા સદાને માટે રહેશે ! હે નાથ ! જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ શરણું મળે સાચું તમારું એ હૃદય થી માંગીએ; જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો; પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો...
- Happy Father’s Day gift of this awesome Toyota Innova Ambulance from our donors Shrimati Ushaben and Shree Jitendrabhai Shah to Shri M M Parikh Cardiac Care Center. It is an ICU on the wheels. Fully equipped medically to treat patient even on the way to hospital. Thanks to donors and our trustees from bottom of our hearts for such awesome services to people of Khambhat. God bless our donors for their generosity and thanks to Jignesh bhai, Madhubhai, Pareshbhai Kapadia and Rupeshbhai. It is a great asset to ccc and people of Khambhat.
- હાલમાં કોરોના વાયરસથી સંક્રમિત થતાં ‘કાર્ડિયાક કેર’ માં ડાયાલિસિસ કરાવતા દર્દીઓ પોઝિટિવ થતાં, તેઓને આણંદ - કરમસદ ડાયાલીસીસ કરવા જતાં મુશ્કેલી પડતી હોવાથી હોસ્પિટલના મેનેજમેન્ટ અને કાર્યકરોના સમયસરના સહકારથી ફરી એકવાર યુસુફઅલી સુલેમાનજી ટ્રસ્ટ, હોંગકોંગ ના સભ્ય અને ખંભાતની જાયન્ટ ગ્રુપ સંસ્થાના વર્તમાન પ્રમુખ શ્રી સૈફીભાઈ અને શ્રીમતી શેરાબાનુ પારેખના પ્રયાસથી રૂપિયા પંદર લાખ સિત્તેર હજારની કિંમતના બે નવાં ડાયાલીસીસ મશીન દાનમાં મળ્યાં, એ પ્રસંગે જાયન્ટ ગ્રુપના ડાયરેક્ટર ઈશ્વરભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ઇલાબેન પારેખ, મુસ્તફા સિંગાપોરવાલા, ઝૈનલ સિંગાપોરવાલા, રૂપલબેન રાણા, સાઈનબાનુ શેખ, તેમજ કાર્ડિયાક કેરના ટ્રસ્ટી મધુભાઈ સિનેમાવાળા, ક્રિષ્નાભાઈ અકીકવાળા, પુરુષોત્તમભાઈ ભટ્ટ, અમિતભાઇ રાજપૂત, સર્વાંગી જોશી, નેહલ પારેખ અને સ્ટાફના સ્વજનો હાજર રહ્યા હતાં . મેનેજમેન્ટના સભ્યોએ મહેમાનોનું સન્માન કરી ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
-
- CCC is getting two ventilators courtesy of B J Medical College Ahmedabad Alumni Association , USA and one ventilator is donated by Dr Jayesh Kanuga & Dr Dharmi Kanuga, USA.
CCC received one ventilator on May 26 and will get 2 more ventilators and 4 monitors by June 15. -
- Received cheque worth Rs. 22,48,475/- to buy Toyota Innova Ambulance.
CCC has been fortunate to have great donors like Ushaben, Jitendrabhai. Pareshbhai Kapadia, Madhubhai Cinemawala and Dr Kirtibhai Shah are instrumental for getting Toyota Innova ambulance van. It will be most reliable and fully equipped.
God bless Ushaben and Jitendrabhai.
Thank you. -
- KCI Covid appeal. Donate
News & Events

Cardiac Care Center in Action during Corona pandemic.
Upcoming Projects
- CCC-Lifetime Service
- Summer Picnic Flyer
- Summer Picnic Report
- Diwali Party Flyer
- Diwali Party Report
- 1st International Cambay Cardiac Conference
- Pinang Shastri Journal on CCC
- Sheil Shukla Journal on CCC
- Payal Shah Journal on CCC
- CCC Yearly Report
- Cardiac Care Center History with Photos
- Mammography US Voucher
- Letter to B.Kapadia
- KCI article in Chitralekha
- Breast Cancer Awareness Project by Jayshriben Rami
- KCI-10 Years Journey-2003 to 2013